Advertuse

Search This Blog

Your Ad Here

Wednesday 7 January, 2009

ASP.NET Security function (સંરક્ષણ કાર્ય )

ASP.NET ના સંરક્ષણ કાર્ય(Security function) મા મુખ્ય બે ભાગ પડે છે.

  1. Authentication(પ્રમાણભૂતતા)
    The process of obtaining identification credentials from a user ( such as name and password ), and validating those credentials against some authority. ઍટલે કે યુઝર દ્વારા અપાતા ઓળખાણપત્ર(જેવા કે નામા અન સાંકેતિક શબ્દ એટલે કે પાસવર્ડ) ની ચકાસણી કરવી
  2. Authorization(અધિકૃતિ કરવુ)
    The process of controlling access to resources based on the authenticated identification credentials ( such as role ). ઍટલે કે પ્રમાણિત યુઝર ને એપ્લિકેશનના જે તે ભાગને ઉપભોગ કરવા માટે અધિકૃતિ કરવુ

દાખલા તરીકે .

વિમાનમા બેસવા માટેની ટીકીટ છે કે નહિ? તે ચેક કરવાની ક્રિયાને Authentication કહે છે.
જ્યારે તમારી પાસે ઈકોનોમી કલાસની
ટીકીટ હોયતો ઈકોનોમી સીટીંગ અને બિઝનસ કલાસની ટીકીટ બિઝનસ કલાસની સીટ પર બેસવા દેવાની ક્રિયાને Authorization.




No comments: