- What is normalization ? (નોર્મલાઇઝેશન શું છેઌ)
નોર્મલાઇઝેશન એટલે ડાટાબેઝને
સંઘટિત કરવાની રીત, જેમા તમે ડાટાબેઝના ટેબલ અને તે ટેબલો વચ્ચેના સંબધો(રેલેશન)નુ નિર્માણ કરો છો. જેથી કરીને નિરર્થકતા(redundancy) અને વિસંગત આધારવïત્ત(nconsistent dependency) ને ડાટાબેઝમાથી દુર કરી શકાય.
- ડેટાબેઝને નોર્મલાઇઝ કરવા માટેના થોડાક નીયમો છે. જેને 'નોર્મલ ફોર્મ('normal form') કહે છે. જે નીચે મુજબ છે.
- First Normal Form(પ્રથમ ફોર્મ)
- Eliminate repeating groups in individual tables.(ડેટાબેઝમા રિપીટ થતા જૂથને અલગ કરી તેનુ અલાયદુ ટેબલ બનાવો.)
- Create a separate table for each set of related data(આંતરિક સંબધો અને સમાનતા ધરાવતા ડેટાના જૂથ માટે અલાયદુ ટેબલ બનાવો.)
- Identify each set of related data with a primary key.(દરેક જૂથ ના ડેટાને પ્રાઇમરી કી વડે સિદ્ધ કરી શકાય તેવુ આયોઝન કરો)
- Second Normal Form(બીજુ ફોર્મ)
- Create separate tables for sets of values that apply to multiple records.(ધણા બાધા રેકોર્ડમા આવતી કીંમતો ના જુથનુ એક અલાયદુ ટેબલ બનાવો.)
- Relate these tables with a foreign key.(અને તે ટેબલોને ફોરેન કી વડે જોડો.)
- Third Normal Form(ત્રીજુ ફોર્મ)
- Eliminate fields that do not depend on the key(કી ઉપર આધારીત ન હોય તેવા ફીલ્ડ્ને દુર કરો.)
No comments:
Post a Comment