તેમા ત્રણ પ્રકારના caching હોય છે.
Output caching (આઉટપુટ કેશિંગ)
Fragment caching(ફ્રેગમેન્ટ કેશિંગ)
Data caching(ડેટા કેશિંગ)
Output caching (આઉટપુટ કેશિંગ)
ડાયનેમિક રીતે બનેલા HTTP રીસ્પોંસનુ કેશીંગ
Fragment caching(ફ્રેગમેન્ટ કેશિંગ)
ડાયનેમિક રીતે બનેલા HTTP રીસ્પોંસનુ કોઈ ચોક્કસ ભાગનુ કેશિંગ
Data caching(ડેટા કેશિંગ)
સર્વરને મળતી HTTP રીક્વેસ્ટ મા પ્રોગામેટીકલી કોઈ ચોક્કસ ડેટાનુ કેશિંગ
No comments:
Post a Comment