Advertuse

Search This Blog

Your Ad Here

Wednesday, 8 June 2011

કલાઉડ કોમ્પુતિંગ

આજ કાલ કલાઉડ કોમ્પુતિંગ  શબ્દ પ્રોગ્રમ્મેરો  ના  મોઢે ઘણો  સાંભળવા મળે છે . કારણકે  window  Azure  અને icloud  દ્વારા microsoft  અને Apple  આ  માર્કેટ માં  પગ મૂકી રહ્યા છે .
તો શું છે આ કલાઉડ કોમ્પુતિંગ  ?
 કલાઉડ કોમ્પુતિંગ  એટલે  internet  બેઝ  સર્વિસ  જેમાં યુઝર લોકલ PC ના બદલે તેનો Data  કમ્પ્યુટર નેટવર્ક   માં  Save  કરે અને  કમ્પ્યુટર નેટવર્ક દ્વારા અપાતી   સોફ્ટવરે સર્વિસ  તે PC માં  minmum  installation   અથવા No installation  વડે કરી શકે

 કલાઉડ કોમ્પુતિંગ ને  મુખ્યત્વે  ૩ પ્રકાર માં વહેચી શકાય.

  1. IaaS
  2. SaaS
  3. PaaS
 


compile by Divyang Panchasara Sr. Programmer Analyst Hitech OutSourcing

No comments: